Tarbandi Yojana Online Registration: 80% सब्सिडी के साथ अभी करें आवेदन और अपनी फसल बचाएं

Tarbandi Yojana Online Registration सरकार ने किसानों की फसलों को आवारा पशुओं से बचाने के लिए तारबंदी योजना शुरू की है। इस योजना के तहत, किसान अपने खेतों में 70% से 80% तक की सब्सिडी के साथ तारबंदी करवा सकते हैं, जिससे उनकी फसल सुरक्षित रह सके।

પોલીસ કોસ્ટેબલ અને પીએસઆઈ નું મોક ટેસ્ટ:06
રીઝનીંગનું ટેસ્ટ.
કુલ ગુણ : 30
ટેસ્ટ આપવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો

 

Table of Contents

Results

#1. શંકુનું ઘનફળ શોધવા માટે નીચેના પૈકીનું કયું સૂત્ર વપરાય છે.

#2. 1234321 નું વર્ગમૂળ શું થાય?

#3. કોઈ વસ્તુની મૂળ કિંમત ઉપર 25% નફો ચઢાવીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે અને વેચાણ કિંમત ઉપર 20 ટકા કમિશન આપવામાં આવે તો નીચેનામાંથી શું થાય?

#4. 1,1,4,8,27,16,_______ ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે.

#5. કોઈપણ બે સંમેય સંખ્યા નો ગુણાકાર સંમેય સંખ્યા જ થાય તે કયા પ્રકારનો ગુણધર્મ દર્શાવે છે?



#6. એક માતા અને પુત્રીની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે પાંચ વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ત્યારની ઉંમર કરતા ત્રણ ગણી થશે તો માતાની હાલની ઉંમર શું હોય?

#7. એક પુસ્તિકા રૂપિયા 24માં વેચતા પુસ્તિકા ની પડતર કિંમત જેટલા ટકા ખોટ જાય છે પુસ્તિકા ની પડતર કિંમત રૂપિયા 50 કરતાં વધુ છે તો પુસ્તિકાની પડતર કિંમત કેટલી હોય?

#8. 1.5 મીટર ની ઊંચાઈનો એક વન રક્ષક એક સાગના વૃક્ષથી 28.5 મીટર દૂર ઊભેલો છે તેની આંખ માટે વૃક્ષની ટોચના ઉત્સેધકોણ નું માપ 45° છે તો વૃક્ષની ઊંચાઈ કેટલા મીટર હોય?

#9. એક ચતુષ્કોણ નો એક ખૂણો કાટખૂણો છે બીજા ખૂણા નું માપ 110° છે બાકીના બંને ખૂણા સરખા માપના હોય તો તે બે ખૂણાના માપ કેટલા હોય?

#10. 3 મીટર લાંબી એક નિસરણીનું નીચેનો છેડો દિવાલ થી 1.5 મીટર દૂર રહે તે રીતે દિવાલ પર ટેકવી છે તો નિસરણી જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવશે?



#11. 38.5 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ વાળા એક વર્તુળાકાર વનવિસ્તારને સુરક્ષિત કરવા માટે કેટલા કિલોમીટરની વાડ કરવી પડે?

#12. એક ઘન મીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય?

#13. 188 ને રોમાંક અંક માં લખો.

#14. એક શાળાનો બસ ડ્રાઈવર શાળાની ઉત્તર તરફ 2 કિમી જઈને ડાબી બાજુ વળી જાય છે 5 કિ.મી જઈને તે ફરીથી ડાબી બાજુ વળીને 8 કિમી જાય છે ત્યારબાદ ડાબી બાજુ વળીને 5 કિમી જાય છે અંતમાં તે ડાબી બાજુ વાળી 1 કિમી જાય છે અને ત્યાં ઉભો રહે છે તેને ફરી સ્કૂલે જવામાં કેટલું અંતર કાપવું પડશે અને કઈ દિશામાં જવું પડશે?

#15. હું તમારા ગામમાં ગઈકાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનું પછી મારે 24 કલાકની મુસાફરી થવાની શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ તો વાત કહી તે દિવસ કયો વાર હશે?



#16. મે મહિનાની ચાર તારીખે શનિવાર હોય તો મે મહિનાની 21 તારીખ પછીના ત્રણ દિવસ બાદ કયો વાર આવશે?

#17. ‘ IMPASSIONABLE ‘ શબ્દમાંથી નીચેનો કયો શબ્દ ન બને?

#18. નીચે આપેલી શ્રેણીમાં ડાબી બાજુથી 10 માં અક્ષરથી ડાબી બાજુ તરફ ત્રીજો અક્ષર કયો છે? “ANGEL VARSHAA””

#19. Q કહે છે કે M અને T મારા ભાઈ છે.Q કહે છે કે K,T ના પિતા છે Q કહેછે કે R મારા પિતાનો ભાઈ છે તો R નો T ની માતા સાથે શું સંબંધ છે?

#20. જો કોઈ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય?



#21. ABC:ZXY :: CBA:

#22. 15,22,29,36………..?

#23. 98,72,14,…….?

#24. 15,28,40,51,……..?

#25. આંખ: ગ્લુકોમાં :: દાંત: …..



#26. ધ્વનિ: ડેસિબલ :: પાણી: …….

#27. કનુભાઈ મનુભાઈ કરતા ધનવાન છે ઇબ્રાહીમભાઇ કનુભાઈ કરતા ધનવાન છે ધરમચંદ ઈબ્રાહીમભાઇ કરતા ધનવાન છે પણ જગતસિંહ સૌથી વધુ ધનવાન છે જો આ ધનિકો ગ્રુપ ફોટોમાં ધન પ્રમાણે બેસવાની ગોઠવણ કરાય તો વચ્ચે કોણ બેસે છે?

#28. પાંચ મિત્રો A,B,C,D,S છે A,B થી નીચો છે, પણ S થી લાંબો છે,C તેમાં સૌથી લાંબો છે,D,B થી થોડો નીચો છે અને આ થી થોડો ઉંચો છે. આમાં સૌથી નીચો કોણ?

#29. રાહુલનો એક કરોડમાં આગળથી ક્રમ 7મો અને પાછળ વિક્રમ 17 મો છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે?

#30. બાળકોની એક હારમાં કમલેશનો ક્રમ ડાબી બાજુએથી ચોથો છે જ્યારે રમેશ જમણી બાજુથી પાંચમો છે જો તેઓ પરસ્પર બદલી નાખવામાં આવે તો કમલેશ ડાબી બાજુએથી બારમા ક્રમે ઉપર જાય છે તો હારના કુલ બાળકો કેટલા?



Previous
Finish
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

अगर आपके खेत में आवारा पशु नुकसान कर रहे हैं, तो यह योजना आपके लिए फायदेमंद हो सकती है। इस आर्टिकल में Tarbandi Yojana Online Registration, आवेदन प्रक्रिया, पात्रता मापदंड और लाभ के बारे में विस्तार से बताया गया है।

Tarbandi Yojana Online Registration

तारबंदी योजना के लिए ऑनलाइन आवेदन निःशुल्क है। यदि किसान का आवेदन स्वीकृत हो जाता है, तो अधिकतम एक महीने के अंदर उनके बैंक खाते में डीबीटी (Direct Benefit Transfer) के माध्यम से अनुदान राशि भेज दी जाएगी।

यह योजना किसानों के लिए आर्थिक रूप से किफायती और सुरक्षित विकल्प है, जिससे वे अपनी फसल को सुरक्षित कर सकते हैं। अब तक हजारों किसान इसका लाभ उठा चुके हैं।

तारबंदी योजना के लिए पात्रता मापदंड

  • भारतीय नागरिक होना अनिवार्य।
  • आवारा पशुओं से प्रभावित क्षेत्रों को प्राथमिकता।
  • आवश्यक कृषि दस्तावेजों की उपलब्धता।
  • राशन कार्ड धारक किसानों को विशेष लाभ।

योजना की प्रमुख जानकारी

  • सब्सिडी – 70-80% तक अनुदान दिया जाएगा।
  • लाभार्थी – छोटे और सीमांत किसानों को प्राथमिकता मिलेगी।
  • आवेदन मोड – प्रक्रिया पूरी तरह ऑनलाइन होगी।

तारबंदी योजना के लाभ

  • सब्सिडी के साथ तारबंदी की सुविधा मिलेगी।
  • फसलें आवारा पशुओं से सुरक्षित रहेंगी।
  • उत्पादन और मुनाफे में वृद्धि होगी।

तारबंदी योजना के लिए ऑनलाइन आवेदन कैसे करें?

  1. ऑफिशियल वेबसाइट पर जाएं।
  2. Tarbandi Yojana Online Registration के विकल्प पर क्लिक करें।
  3. आवश्यक जानकारी भरें और सभी दस्तावेज अपलोड करें।
  4. फॉर्म सबमिट करें और प्रिंट आउट लें।

निष्कर्ष

Tarbandi Yojana Online Registration के माध्यम से किसान सरकार द्वारा दी जाने वाली सब्सिडी का लाभ उठा सकते हैं। अगर आप इस योजना के लिए पात्र हैं, तो जल्द से जल्द आवेदन करें और अपनी फसल को सुरक्षित करें। नई जानकारी पाने के लिए हमारे ग्रुप मे जुड़े

Leave a Comment